top of page

સ્વાગત છે
સાઈ સંસ્થા સંચાલિત એમ. પી. કેનીયા ગુજરાતી શાળા (ધો. 1 થી 7 પ્રાથમિક) આ શાળાની સ્થાપના 1986 ના રોજ થઇ. શાળાની પ્રગતિ અને વિદ્યાર્થીઓના સર્વાંગિંણ વિકાસ માટે શાળામાં વિવિધ ઉપક્રમ નું આયોજન કરવામાં આવે છે. જેવા કે અંગ્રેજી મેરેથોન પરીક્ષામાં વિદ્યાર્થી ઉત્તીર્ણ થઇ મેડલ અને ટ્રોફી મેળવે છે. વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષય પર પ્રભુત્વ મેળવે એ હેતુ થી English Speaking ના વર્ગ નું આયોજન કર્યું. તેમજ સંસ્કૃત વિષયના વર્ગ ચલાવવામાં આવ્યા. બાળકોપર સારા સંસ્કાર થાય તે માટે સંસ્કાર વર્ગ લેવામાં આવે છે. અભ્યાસક્રમ અને વિવિધ ઉપક્રમ માટે સંગણકનો ઉપયોગ કરવામાં આવે છે.


bottom of page